Thursday, September 20, 2007

મારી કોઇ ડાળખી માં પાંદ્ળા નથી

adding a photo here ...

મારી કોઇ ડાળખી માં પાંદ્ળા નથી, મને પાન્ખર્ ની બીક્ ના બતાવો, મને પાન્ખર્ ની બીક્ ના બતાવો.(1)

પંખી સહીત્ હવા ચાત્રી ને જાય્ એવુ અશાડી દીવસો માં લાગે , અંlબા નું સાવ્ ભલે લાક્ડું કેહ્વવં તોએ મારા માં જાડ્ હજી જાગે, મારા માં જાડ્ હજી જાગે, માળા માં ગોઠ્વેલી સડિઓ નથી મને વીજ્ડી ની બીક્ ના બતાવો.
(1)

ઍકે ડાળી થી હવે જીલીઓ ના જાય્ , રાતી કીડી નો ઍ ભાર્ , એક્ પાછી એક્ ડાળ્ ઢ્ળ્તી જોઊ ને થાએ પડ્વા ને કેટ્લી છે વાર્ , પડ્વા ને કેટ્લી છે વાર્ ,
બરફ્ માં હું ગોઠ્વેલુ પાણી નથી મને સુરજ્ ની બીક્ ના બતાવો.
(1)

_______________________________________________________
Disclaimer : Pls bear all the spelling mistakes , its a tough job writing in gujarati. This is a poem taught to me at my music class . Its a beautiful composition depicting the apathy of old age. Enjoy....




6 comments:

Bhavesh said...

AHA... very nice efforst Chinmai... yes there are a few mistakes but you will learn it i am sure.

Guys, I use following link for typing in gujarati.

http://www.yash.info/IndianLanguageConverter/gujarati.html

does any one know of a better tool?

chinmai said...

thanks bhavesh ,

is there a tool which converts speech to writing ? :)

Bhavesh said...

not that i know of... but hey you can record your voice and put it here.. we'd love to listen to the music maestro ;).. you know i am going to do that ..once i get some time and its going to be a surprise :-)

chinmai said...

dont worry bhavesh, thats kept pending for your marriage functions ;)

Kanan said...

ચિન્મયી, ખૂબ સરસ કાવ્ય. મને આ વાંચી ને પેલું ગીત યાદ આવી ગયું - જૂનુ તો થયું રે દેવળ્...

અને હા, બીજી વાત કે ગુજરાતી માં કેવી રીતે ટાઇપ કરવું તેની નવી પોસ્ટ બનાવી છે માનું છું બઘાને ઉપયોગી થશે.

chinmai said...

thanks kanan :)