Saturday, February 2, 2008

આકાશ્ ગંગા સૂર્ય ચંદ્ર તારા
સંન્ધયા ઊષા કોઇ ના નથી..(1)

કોની ભૂમી કોની નદી
કોની સાગર્ ધારા
ભેદ્ કેવડ્ શબ્દ્
મારા ને તમારા

(1)

એજ હાસ્ય એજ રુદન
આશા ને નિરશા
એજ માનવ ઉર્મી
પ્રાન્ત ભીન ભાષા

(1)