મેહફિલ ની રંગત જોઈને થોડાક શબ્દો સુજી આવ્યા...
જામી છે મેહફિલ, મને પણ કાંઇક કેહવા દો,
નશો ચડ્યો છે શબ્દોનો, બેભાન રેહવા દો,
ખુલી આંખે તો જુઠનુ સગપણ છે,
નશામાં જ કહી નાખું દાસ્તાન, આંસુઓને વેહવા દો
Saturday, October 20, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
શું વાત છે!
મને તો કિશોર કુમારનું "ચિંગારી કોઇ ભડકે..." ગેીત યાદ આવી ગયું.
Post a Comment