Wednesday, January 27, 2010

મન હતુ

કેટ્લી નાજુક કડી એ જીન્દગી ના દાવ ની
જીત પર બાજી હતી ને હારવાનુ મન હતુ
કઈક વાતો આમતો ભુલી ગયો છુ હુ હવે
શ્વાસે શ્વાસે જે સદા સમ્ભારવાનુ મન હતુ
-- શાહ્બુદિન રાથોડ

1 comment:

Kanan said...

સરસ... આ તો પહેલી વાર સાંભળ્યું.