tag:blogger.com,1999:blog-9039248741426365212.post5537625158224919125..comments2023-03-28T03:50:16.824-07:00Comments on જનની જન્મભૂમિ શ્ચા, સ્વર્ગા દપી ગરીયસી: સોનીના ત્રાજવામાં રિંગણ ન તોલાયBhaveshhttp://www.blogger.com/profile/15986768924497867812noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-9039248741426365212.post-15750403067454490532012-02-25T00:03:33.990-08:002012-02-25T00:03:33.990-08:00કાનન, વાત તો સાચી છે. પણ કદાચ આજકાલ લોકો ને ગુજરાત...કાનન, વાત તો સાચી છે. પણ કદાચ આજકાલ લોકો ને ગુજરાતી વાચતા કરવા અને પકડી રાખવા માટે પણ કેટલાક ગુજરાતી માં વણાઈ ગયેલા અંગ્રેજી શબ્દો નો આધાર લેવો જ પડે છે. આપણી બોલચાલ ની ભાષા પણ ક્યાં શુદ્ધ રહી છે? મને લાગે છે કે નદી જેમ વહેતી રહે છે તેમ ભાષાએ પણ વહેતા રહેવું પડશે નહિ તો બંધિયાર કુવો અવાવરું બની જાય છે.Bhaveshhttps://www.blogger.com/profile/15986768924497867812noreply@blogger.comtag:blogger.com,1999:blog-9039248741426365212.post-29668687772630142972012-02-24T23:31:05.112-08:002012-02-24T23:31:05.112-08:00ગ્રેસ એટલે ગુજરાતી માં મોભો.
લેખ સારો છે પણ મારુ...ગ્રેસ એટલે ગુજરાતી માં મોભો. <br /><br />લેખ સારો છે પણ મારું ધ્યાન અંગ્રેજી શબ્દો માં રહી ગયું, થોડું ખટક્યું કે લેખકો જે ગુજરાતીમાં લખી રહ્યા છે તેમણે પણ વાંચનાર વર્ગ ને તાબે થયી કોઈ જાજરમાન પ્રૌઢ રાણી જેવી રસથી ભરપૂર, વિપુલ ગુજરાતી ભાષા ને બદલે અલ્પ-વસ્ત્રો વાળી સ્ત્રી જેવી, કંગાળ ભાષા અંગ્રેજી નો સહારો લેવો પડે છે. જો ગુજરાતી લખાણ જ ગુજરાતી માં ન હોય તો ગુજરાતી લીપી માં લખવાનો મતલબ શું?Kananhttps://www.blogger.com/profile/07935768144479233027noreply@blogger.com